હેડ ક્લાર્ક પેપર લીક મામલે સૂર્ય ઓફસેટ પ્રિંટીંગ પ્રેસના માલિકને રાહત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
24 Dec 2021 05:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેડ ક્લાર્ક પેપર લીક મામલે સૂર્ય ઓફસેટ પ્રિંટીંગ પ્રેસના માલિકને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. 17 જાન્યુઆરી સુધી મુદ્રેશ પુરોહિતની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે. હાઇકોર્ટે નોટિસ ઇશ્યુ કરી હતી.