સુરત એરપોર્ટ પાસે ગેરકાયદે થયેલા બાંધકામ મુદ્દે હાઇકોર્ટમાં રિપોર્ટ રજુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરત એરપોર્ટ પાસે ગેરકાયદે થયેલા બાંધકામ મુદ્દે DGCAએ ગુજરાત હાઇકોર્ટમાં રિપોર્ટ રજુ કર્યો. ગુજરાતમાં મળશે ભાજપ ઓબીસી મોરચાની બેઠક. 3,4,5 ડિસેમ્બરના રોજ કેવડિયામાં મળશે કારોબારી બેઠક. ભાવનગરમાં કમૌસમી વરસાદના કારણે કેળાના ઝાડને વ્યાપક નુકસાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram