સુરતમાં નશાના કારોબારમાં બાળકોનો થાય છે ઉપયોગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં નશાના કારોબારમાં બાળકોનો થાય છે ઉપયોગ. પોલીસે કરી કાર્યવાહી. વડોદરાના મેયર કેયુર રોકડીયાએ ફરી શરુ કર્યો વોર્ડ પ્રવાસ. કોંગ્રેસના કાઉન્સિલરોએ કર્યો હોબાળો. કમૌસમી વરસાદના કારણે નવસારીની અમલસાડ મંડળી બંધ. ચીકુની ખરીદ વેચાણ પર રોક, મોટા પાયે થયું નુકસાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram