રાજ્યમાં સંક્રમણ ઘટતા નિયંત્રણોમાં હળવાશ, કયા મોટા થશે ફેરફાર?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના(corona)ના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે હવે નિયંત્રણો(restrictions)માં હળવાશ આપવામાં આવી છે.નાગરિકોની સુવિધા માટે આજથી પાંચ મોટા ફેરફાર કરવામાં આવશે. જેમાં સરકારી(government) અને ખાનગી(private) કચેરીઓ 100 ટકા ક્ષમતા સાથે ખુલશે.
Continues below advertisement