પાવાગઢમાં દર્શનાર્થે આવેલા પરિવારથી વિખૂટી પડેલી બાળકીનું માતાપિતા સાથે મિલન, જુઓ વીડિયો
Continues below advertisement
પંચમહાલના (Panchmahal) યાત્રાધામ પાવાગઢમાંથી (Pavagadh) વિખૂટી પડેલી બાળકીને તેના માતાપિતા (parents) સાથે મિલન કરાવી દેવામાં આવ્યું હતું. ડભોઇનો પરિવાર પાવાગઢ દર્શન માટે આવ્યો હતો ત્યારે તેમની ત્રણ વર્ષની બાળકી વિખૂટી પડી ગઇ હતી. પોલીસ દ્ધારા બાળકીની શોધ કરવામાં આવી હતી અને બાદમાં તેના માતાપિતાને સોંપાઇ હતી.
Continues below advertisement