મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ ડ્યુટી મૂલ્યાંકન કચેરી પહોંચ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ ડ્યુટી મૂલ્યાંકન કચેરી પહોંચ્યા હતા. જ્યા તેઓએ તપાસ કરી હતી. ગુજરાત હાઇકોર્ટના વકીલ દીપેન દવે એ દાવો  કર્યો છે કે,, સ્ટેમ ડ્યુટી મૂલ્યાંકન કચેરીએ રોજનો 50 લાખનો ભ્રષ્ટાચાર થાય છે. આ મામલે ખુદ મહેસુલ મંત્રીએ સ્ટિંગ ઓપરેશન કરવા આહ્વાન કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram