મહેસૂલ ખાતામાં ફેરફાર કરવાના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના સંકેત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
મહેસૂલી ખાતામાં ધરખમ ફેરફાર કરવામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સંકેત આપ્યા છે. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન તબદીલ કરવામાં પડતી મુશ્કેલી અંગે કેટલીક જોગવાઈઓ દૂર કરવાની વિચારણા છે.
Continues below advertisement