Ahmedabad માં CNGમાં ભાવ વધારાથી રિક્ષા ચાલકોમાં નારાજગી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં CNGના ભાવમાં વધારો થતા રિક્ષાધારકોએ ભાવ વધારા સામે નારાજગી દર્શાવી હતી. આગામી 10 દિવસમાં CNG અને PNG ના ભાવમાં ઘટાડો નહિ થાય તો હડતાળ પર જવા ચીમકી આપી હતી. રિક્ષા એસોસિએશનના અમુક સંગઠન દ્વારા હડતાળને સમર્થન અપાયું નથી.