ડિઝલના ભાવ વધતા કચ્છના ખેડૂતોની હાલત બની કફોડી, સરકાર સમક્ષ શું કરી માંગ?

Continues below advertisement

કચ્છ(Kutch)માં ડિઝલના ભાવ(diesel prices)માં વધારો થતા ખેડૂતો માટે ખેતી(cultivate) કરવી મુશ્કેલ બની ગઈ છે.ભૂજ નજીકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ઈંધણમાં ભાવમાં રાહત આપવાની સરકાર(government) સમક્ષ માંગ કરી છે. ડિઝલના ભાવ વધ્યા છે સાથે જ બિયારણ અને ખાતરના ભાવમાં પણ વધારો થયો હોવાથી ખેતી કરવી મોંઘી સાબિત થઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram