વધતી મોંઘવારીએ મધ્યમવર્ગ અને ગૃહિણીઓનું બજેટ કર્યુ ડામાડોળ, શું કહ્યું ગૃહિણીઓએ?
Continues below advertisement
વધતી મોંઘવારીના કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી બનતી જઈ રહી છે. દૂધ, પેટ્રોલ, ડિઝલ અને હવે ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ભાવે મધ્યમવર્ગ અને ગૃહિણીઓનું બજેટ ડામાડોળ કરી નાંખ્યું છે. આ અંગે ગૃહિણીઓએ કહ્યું એક માણસ કમાનાર છે સામે ચારથી પાંચ લોકો ખાનાર છે.
Continues below advertisement
Tags :
Gujarati News Inflation Petrol Diesel ABP ASMITA Middle Class Gas Cylinder Housewife ABP Live ABP News Live