સુરત: કિમના PHC સેંટર ખાતે રસી લેવા લોકોની ભીડ એકત્ર, સોશલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કીમમાં કોરોના રસી લેવા માટે Enthusiasm is seen among the people to get corona vaccine in Kim, Surat. Then long queues of people are also appearing here. Crowds of people gathered at Kim's PHC Center to fly the flag of social distance.
લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની લાંબી કતારો પણ અહી દેખાઈ રહી છે. કિમના PHC સેંટર ખાતે લોકોની ભીડ એકત્ર થતા સોશલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યાં છે.