નવસારી-બારડોલી રોડ પર એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત, માતા-પુત્રી ઇજાગ્રસ્ત
Continues below advertisement
નવસારી-બારડોલી રોડ પર ST બસ અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં પેરા ગામના માતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ બસ ચાલક ગ્રામ્ય પોલીસ મથકમાં હાજર થયો હતો. એસટીના ડ્રાઈવરે બસ ઓવરટેક કરતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ છે.
Continues below advertisement