રોડ અકસ્માતમાં ટુ-વ્હીલરના વાહનોના અકસ્માતનું પ્રમાણ 30 ટકા કરતા વધુ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજયમા સર્જાતા રોડ અકસ્માતોમા સૌથી વધુ અકસ્માત ટુ વ્હીલર વાહનોના થતા હોવાની વિગતો સામે આવી હતી. રાજ્યમાં સરેરાશ રોડ અકસ્માતોમા ટુ વ્હીલર વાહનોનાં અકસ્માતનું પ્રમાણ 30 ટકા કરતાં પણ વધું છે. અકસ્માતમાં મૃત્યુનાં કિસ્સામાં હેલ્મેટ ન પહેરવાં અને સીટ બેલ્ટ ન બાંધવાના કિસ્સામાં અકસ્માત મૃત્યુનું પ્રમાણ 40 ટકા કરતાં પણ વધુ છે.
Continues below advertisement