Amreli Flood | અમરેલીમાં વિઠ્ઠલપુરના રસ્તા નદીમાં ફેરવાયા, જુઓ જોરદાર દ્રશ્યો
Continues below advertisement
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં ધોધમાર વરસાદ. વિઠ્ઠલપુર પીઠવાજાલ રસ્તા પર નદી માફક વરસાદી પાણી વહેતા થયા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો ખેડૂતોની ચિંતામાં વધારો.
Continues below advertisement