બનાસકાંઠાના ડીસામાં ત્રણ મહિના પહેલા બનેલો પ્રથમ વરસાદમાં જ ધોવાયો ડામરનો રોડ

Continues below advertisement

બનાસકાંઠાના (Banaskantha) ડીસા ( Deesa) માં ત્રણ મહિના પૂર્વે જ બનાવવામાં આવેલ મુખ્ય માર્ગનો ડામર સામાન્ય વરસાદમાં (Rain) ઉખડી જતા વાહનચાલકો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના હાર્દ સમા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી 25 લાખ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram