સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે BOBના ATMમાં લૂંટ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આવેલી બેંક ઓફ બરોડાના એટીએમમાં લૂંટની ઘટના બની છે. એટીએમમાં રહેલા 10 લાખથી વધારે રૂપિયાની એટીએમને કટરથી કાપી લૂંટ ચલાવાઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સુદામડા ગામના મેઈન રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડાના એટીએમમાં બની છે લૂંટની ઘટના.
Continues below advertisement