શિક્ષકોની બદલીના તૈયાર કરાય નિયમો થયા વોટ્સએપ ગ્રુપમાં લિક, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
29 Dec 2021 01:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારી શાળાઓના શિક્ષકોની બદલીને લઈને શિક્ષણ વિભાગમાં ભારે મંથન ચાલી રહ્યું હતું. આ તમામની વચ્ચે શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં બદલીના તૈયાર કરાયેલ નિયમો લિક થઈ ગયા છે.