રૂપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય,  ક્યા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે?

Continues below advertisement

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. 15મી મેના રોજ સમીક્ષા કરીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram