પોલેન્ડ બોર્ડર પહોંચેલી ગુજરાતીની આપવીતી, 'અમે માઇનસ ડિગ્રીમાં 35 કિ.મી. ચાલીને આવ્યા, અમારી પાસે ફૂડ-મની પણ નથી'
Continues below advertisement
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં યુક્રેનથી મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. ગુજરાત સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં હજુ ફસાયેલા છે. ત્યારે ભારત સરકાર દ્વારા તેમને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ સમયે એરલિફ્ટ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પહોંચી રહ્યા છે.
Continues below advertisement