સાબરકાંઠા: રાજસ્થાનની એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ, 119 કિલો ચંદન જપ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 11:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા જિલ્લામાં ચંદન ચોર ઝડપાયા. પોલીસે રાજસ્થાનની એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ કરી છે. ઇડર પંથકમાં કિંમતી ચંદનના વૃક્ષને કાપીને ચોરી કરતાં હતા. 119 કિલો ચંદન જપ્ત કરાયું હતું. જેની કિંમત 7 લાખથી વધુ છે.