રાજુલા નગર પાલિકામાં પ્રમુખ ઘનશ્યામભાઈએ આપ્યું રાજીનામુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમરેલી જિલ્લાની કોંગ્રેસ શાસિત રાજુલા નગર પાલિકામાં પ્રમુખ ઘનશ્યામભાઈએ રાજીનામુ આપ્યું છે. તેઓ પોતાના પરિવાર સાથે 6 મહિના માટે દુબઇ જવાના હોવાથી આ રાજીનામુ આપવામાં આવ્યું છે. 4 વર્ષમાં 6ઠઠા પ્રમુખે રાજીનામુ આપ્યું છે. રાજુલા નગર પાલિકામાં અગાઉ 5 પ્રમુખ રાજીનામુ આપી ચુક્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram