Sabarkantha: BJP નેતાની કારે બાઈક ચાલકોને લીધા અડફેટે, બે યુવકોને પહોંચી ગંભીર ઈજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 11:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા(Sabarkantha)માં ભાજપના નેતા રવિ પટેલ(Ravi Patel) અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત(accident) સર્જાયો છે. બાઈક પર જઈ રહેલા યુવાનોને રવિ પટેલની કારે અડફેટે લેતા બે યુવકોને ઈજા પહોંચી છે.