ગુજરાતના આ શહેરમાં પ્રથમ વખત 600ને પાર નોંધાયા કોરોનાના નવા કેસ, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો.  સુરત જિલ્લામાં પ્રથમવાર કોરોનાના કેસે 600નો આંક વટાવ્યો. તો એક જ દિવસમાં ચાર દર્દીના મૃત્યુ નિપજ્યા. સિટીમાં નવા 501 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 116, લિંબાયતમાં 72, રાંદેરમાં 65 અને ઉધનામાં 62 કેસ છે. સિટીમાં કુલ કેસ 45,639 અને મૃત્યુઆંક 870 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,211મૃત્યુઆંક 287 છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram