સાબરકાંઠા: કેતન વાળંદ ઘરે નથી હાજર, ક્લિનિક પણ શનિવારથી બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે કેતન વાળંદ નામના વ્યક્તિ પર આરોપ લગાવ્યા હતા. કેતન વાળંદના ઘરે જયારે મીડિયાકર્મીઓ પહોંચ્યા હતા. ત્યારે તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે,, કેતન વાળંદ 3 દિવસથી ઘરે જ નથી આવ્યા. હિંમતનગરમાં કેતન વાળંદ ક્લિનિક ચલાવે છે. ક્લિનિક પણ શનિવારથી બંધ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Aam Aadmi Party Gujarat Gujarat News Yuvraj Singh ABP News Paper Leak State Clinic ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Ketan Valand