સાબરકાંઠાઃ પ્રાંતિજના આ વિસ્તારમાં છ સ્થળેથી ઝડપાઈ વીજ ચોરી, UGVCLની ટીમે કરી કાર્યવાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 06:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા(Sabarkantha )ના પ્રાંતિજ(prantij)માં નાની ભાગોળ વિસ્તારમાંથી વીજ ચોરી ઝડપાઈ છે. UGVCLની ટીમે દરોડા પાડી વીજ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી કરી છે. આ વિસ્તારના છ સ્થળેથી વીજ ચોરી ઝડપાઈ છે.