Sabarkantha : કડીયાદરા પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે બાળકો સહિત 3નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2021 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈડરના કડીયાદરા નજીક ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિજયનગરના પોળો તરફથી ઇડર તરફ આવતી રીક્ષાને અકસ્માત હતો. આ અકસ્માતમાં બે બાળકો અને રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે.