સાબરકાંઠાઃ હિંમતનગર યાર્ડમાં થઈ મગફળીની મબલક આવક, દરરોજ કેટલી બોરીની થાય છે આવક?
Continues below advertisement
સાબરકાંઠા જિલ્લના હિંમતનગર યાર્ડમાં મગફળીની મબલક આવક થતા યાર્ડ છલકાયું છે. અહીંયા દરરોજ 25 હજારથી માંડી ત્રીસ હજાર બોરીની આવક થઈ રહી છે. આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીંયા આવી રહ્યા છે.
Continues below advertisement