સાબરકાંઠાઃ જિલ્લાની 32 પ્રાથમિક શાળાઓમાં ફાયર NOC નથી, શાળાઓ કરાઈ સીલ?
Continues below advertisement
સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ પૈકીની 32 પ્રાથમિક શાળાઓમાં ફાયર NOC નથી. ફાયર એનઓસી વિનાની ત્રણ પ્રાથમિક શાળાના કાર્યાલય સીલ કરવામાં આવ્યા છે. હિંમતનગર, ઈડર અને તલોદની શાળાઓને સીલ કરવામાં આવી છે.
Continues below advertisement