સાબરકાંઠાઃ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીમાં કોને સંભાળ્યું સત્તાનું સુકાન?
Continues below advertisement
સાબરકાંઠાની સાબરડેરીમાં શામળભાઈ પટેલે ફરી એકવાર સત્તાનું સુકાન સંભાળ્યું છે.ચાર લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીમાં અઢી વર્ષ પુરા થતા ચેરમેન અને વાઈસચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.
Continues below advertisement