Sabarkantha: દેશોતરનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર,રોકડ સહિત સાડા ત્રણ લાખ રૂપિયા લઈ થઈ ફરાર

Continues below advertisement

સાબરકાંઠા(Sabarkantha)ના ઈડરના દેશોતર(Deshotar) ગામના યુવકે મહારાષ્ટ્ર(Maharashtra)ની યુવતી સાથે લગ્ન કરી લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. આ યુવતી દાગીના અને રોકડ સહિત સાડા ત્રણ લાખ રૂપિયા લઈને ફરાર થયો છે.યુવકે જાદર પોલીસ મથકે મહિલા સહિત 16 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram