સાબરકાંઠા : દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે કરી કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સાબરકાંઠા ના એક ગામમાંથી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ હતી. આ ફેકટરીમાં પિતા-પુત્ર હલકી કક્ષાનો દારૂ બનાવતા હતા. કેમિકલ યુક્ત દારૂ બનાવી તેનું વેચાણ કરતા હતા. પોલીસે દરોડા પાડી પિત્ત-પુત્રની ધરપકડ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram