સાબકાંઠા પોલીસે ધ્રુવ નામના વ્યક્તિની પુછપરછ શરુ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સાબકાંઠા પોલીસે ધ્રુવ નામના વ્યક્તિની પુછપરછ શરુ કરી છે. એલસીબી કચેરીમાં આ પુછપરછ શરુ કરાઈ છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે અસિત વોરા પર આરોપ લગાવ્યા છે અને તેમનું રાજીનામુ માંગ્યું છે. હેડ કલાર્કની પરીક્ષા નું પેપર લીક થયાની હજુ સુધી કોઈએ ફરિયાદ નથી કરી. આ મામલે કોઈ પુરાવા પણ સામે નથી આવ્યા. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની પત્રકાર પરિષદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram