ભરૂચના આમોદમાં ખેતરમાંથી સગીરાની લાશ મળી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Nov 2021 01:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના આમોદમાં ખેતરમાંથી સગીરાની લાશ મળી આવી છે. 14 વર્ષની સગીરાનો શંકાસ્પદ હાલતમાં મૃત દેહ મળી આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.