સમાચાર શતક: ગુજરાતમાં કોરોનાના નવા 348 કેસ નોંધાયા, જુઓ મહત્વના સમાચારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 348 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 69, સુરતમાં 61, વડોદરામાં 67, રાજકોટમાં 44, જામનગરમાં 8, ભાવનગરમાં 4, જૂનાગઢ 3 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે.