સમાચાર શતકઃ ફોન ટેપિંગ કાંડ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા વિપક્ષ પર પ્રહાર
Continues below advertisement
ફોન ટેપિંગ કાંડ(Phone tapping scandal) અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, વિપક્ષ અને કોંગ્રેસે દેશની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા આ મુદ્દો ઉઠાવ્યો છે. તો આ તરફ શક્તિસિંહ ગોહિલે ફોન ટેપિંગ મુદ્દે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે, કંઈ ખોટું ન કર્યું હોય તો સરકાર ચર્ચાથી કેમ દૂર ભાગે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani CM Government ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Phone Tapping Scandal