સમાચાર શતકઃરાજ્યના આ શહેરની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે બેડ ખૂટે તેવી સ્થિતિ, જુઓ વીડિયો

Continues below advertisement

આરોગ્ય મંત્રી નીતિન પટેલ(Nitin patel), આરોગ્ય સચિવ જયંતિ રવિ(Jayanti Ravi)અને કલેક્ટરની અધ્યક્ષતામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના(Corona) અંગે બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં કોરોનાના કારણે બેડ ખૂટે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.લગ્નપ્રસંગમાં વગર મંજૂરીએ યોજાયેલા કાજલ મહેરિયાના કાર્યક્રમમાં પોલીસે રેડ પાડી છે. જુઓ મહત્વના સમાચારો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram