દેશના આ રાજ્યમાં શહેરી વિસ્તારમાં વિકેન્ડ કર્ફ્યૂ કરાયો લાગૂ, જુઓ વીડિયો
Continues below advertisement
મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે સરકારે શહેરી વિસ્તારોમાં વિકેન્ડ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવારે મધ્યપ્રદેશના શહેરોમાં સંપૂર્ણ કર્ફ્યૂ લગાવવામાં આવશે.કર્ફ્યૂ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે.
Continues below advertisement