સમાચાર શતકઃ બેકાબૂ બની રહેલા કોરોનાના કારણે હવે સંઘપ્રદેશમાં પણ નાઈટકર્ફ્યુ,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
કોરોનાના વધતા સંક્રમણને કારણે સંઘપ્રદેશ દિવ-દમણ અને દાદરાનગર હવેલીમાં પણ નાઈટ કર્ફ્યુ લાગુ કરાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.રાજકોટ જિલ્લા પંચાયતનું આજે બજેટ રજૂ કરાશે. વડોદરાની ઈન્કમ ટેક્સ કચેરીમાં 27 કર્મચારી કોરોનાના સકંજામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat University Exam ABP ASMITA Union Territory Night Curfew Corona Transition