સમાચાર શતકઃUAEથી ભારત માટે ઓક્સિજનનો જથ્થો કરાયો રવાના,કેટલા ટેન્ક આવશે?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
સાવલી(Savali )ના ભાજપના MLA કેતન ઈનામદારે(Ketan Inamdar) સંક્રમણ અટકાવવા લોકડાઉનની માંગ કરી છે.ભારત માટે UAEથી ઓક્સિજનનો જથ્થો રવાના કરાયો છે.ઓક્સિજન અને દવા અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર આરોપો લગાવ્યા છે. રાજકોટમાં મોટા ભાગની એજન્સીઓમાં ઓક્સિજનની સિલિન્ડર ખાલી થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Lockdown Mla India Uae ABP ASMITA Hospital Corona Virus Corona Infection Prevention Demand Savli Patient Demand Oxygen