સમાચાર શતકઃ કચ્છના લોકોને આજે મળશે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, PM મોદી કરશે લોકાર્પણ

Continues below advertisement

આજે કચ્છના લોકોને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ મળશે. આ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલી લોકાર્પણ કરશે. કીડની, હાર્ટ સહિતની સુવિધાઓ સાથે કે.કે.પટેલ હોસ્પિટલ સજ્જ થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram