સમાચાર શતકઃગુજરાતમાં બેકાબુ કોરોનાને અટકાવવા માટે કેન્દ્રએ કર્યું આવું સૂચન,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ગુજરાત(Gujarat)માં કોન્ટેક્ટ ટ્રેસિંગ(contact tracing)વધારવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે.મુખ્યમંત્રીની સૂચનાથી રેમડેસીવીરનો મોટો જથ્થો રાજકોટ લવાયો છે. રાજકોટમાં કોરોનાના વધુ 13 દર્દીઓના મોત થયા છે.કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram