સમાચાર શતક:ભરૂચના આમોદમાં માત્ર 500 રૂપિયા જેવી નજીવી લાલચે કરાયું ધર્માંતરણ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Nov 2021 05:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના આમોદમાં માત્ર 500 રૂપિયા જેવી નજીવી લાલચ આપી ધર્માંતરણ કરાવાયું છે. પોલીસે વધુ 3 લોકોનીઓ ધરપકડ કરી. મોરબીમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસ મામલે વધુ 5 લોકોની ધરપકડ કરાઈ છે. દ્વારકા અને પંજાબથી કરાઈ ધરપકડ. આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક. રાજકોટ ભાજપમાં ખટરાગ હોવાનુ સામે આવ્યું.