સમાચાર શતક: દાદી અને પૌત્રની હત્યા મામલે શહીરો સજ્જડ બંધ જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Nov 2021 08:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાદી અને પૌત્રની હત્યા મામલે શહીરો સજ્જડ બંધ રાખવામાં આવ્યું. સીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. દિવાળી થી લઈને અત્યાર સુધી ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ખેડૂતોને પ્રતિ હેકટર મળશે 6800 રૂપિયાની સહાય. 2 ડિસેમ્બર સુધી પડશે કમૌસમી વરસાદ. ખેડૂતો પોતાના ખુલ્લા પાકને સાવચેતીવાળા સ્થળ પર ખસેડે. વરસાદના સામાચાર ખેડૂતો માટે ચિંતાજનક.