સમાચાર શતક: રાજ્યના 7 આઈપીએસ અધિકારીઓને ડીઆઈજી તરીકે પ્રમોશન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના 7 આઈપીએસ અધિકારીઓને ડીઆઈજી તરીકેની પ્રમોશન આપવામાં આવ્યું છે. પીએસઆઇની ભરતી માટે શારીરિક પરીક્ષાનો શુક્રવારે અંતિમ દિવસ. વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં સેનેટ ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા. 13મી જાન્યુઆરીએ ડોનર્સ કેટેગરીની ચૂંટણી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 31મી ડિસેમ્બરે રાજકોટની મુલાકાતે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News IPS ABP News State Promotion Officer DIG ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News