સમાચાર શતકઃ રાજ્યમાં તબક્કાવાર સ્કૂલ કોલેજ શરૂ થવાની શક્યતા, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં તબક્કાવાર સ્કૂલ કોલેજ શરૂ થવાની શક્યતા છે. શિક્ષમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ આ અંગે નિવેદન આપ્યું હતું.અમદાવાદમાં GLS યુનિવર્સિટીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં શાળા-કોલેજને લઈ ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાશે. જેમાં પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ 9, 8, 7 અને 6 ધોરણ મુજબ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram