સમાચાર શતકઃ રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં પાંચ દિવસમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી અનામત રાખી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram