સંઘ પ્રદેશ સેલવાસા: મદ્રેસાના મૌલાના પર દુષ્કર્મનો આરોપ, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સંઘ પ્રદેશ સેલવાસાના મૌલાના પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. સગીરાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. બાવીસી ફળિયામાં આવેલી છે મદ્રેસા. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. અને સગીરાની પુછપરછ પણ હાથ ધરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram