સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ક્યાં સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય?
Continues below advertisement
30 એપ્રિલ સુધી સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરના નેજા હેઠળ આવતા તમામ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. મંદિરમાં ઉતારા, ભોજનાલય પણ બંધ રખાશે.
Continues below advertisement