ભાજપની વિચારધારથી સરપંચ અને સભ્યો પ્રભાવિત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાજપની વિચારધારથી સરપંચ અને સભ્યો પ્રભાવિત થયા છે. 80થી 90 ટકા જેટલા વિજેતાઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. 26થી 31 ડિસેમ્બર સુધી ગુડ ગવર્નન્સ સપ્તાહ ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram