બનાસકાંઠાના આ તાલુકાના ગામોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે તો સરપંચ-તલાટી જવાબદાર

Continues below advertisement
બનાસકાંઠાના થરાદમાં કોરોના ગાઈડ લાઈન મુદ્દે ટીડીઓએ સરપંચ -તલાટી માટે નવો પરિપત્ર જાહેર કર્યો છે. વડગામડા અને કેસર ગામે ગાઈડલાઈનના ભંગ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. થરાદના કોઈ પણ ગામમાં લગ્ન-મરણ પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે તો સરપંચ-તલાટી જવાબદાર ગણાશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram